Connect Gujarat

You Searched For "Student Death"

દાહોદની રામપુરા શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થિનીનું મોત, આચાર્યને કરાયા સસ્પેન્ડ

26 Dec 2022 1:52 PM GMT
દાહોદની રામપુરા પ્રાથમિક શાળાનો ગેટ તૂટતા 8 વર્ષીય વિધાર્થીનીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

અમેરિકામાં કાર-ટ્રકની અથડામણમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત, 5 ઘાયલ

28 Oct 2022 7:26 AM GMT
અમેરિકામાં રોડ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મેસેચ્યુસેટ્સના શેફિલ્ડ શહેરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ...

બોર્ડની પરીક્ષા આપવા આવેલો અમન પેપરમાં એક શબ્દ પણ લખી ન શક્યો અને મોત મળ્યું, CCTV માં કેદ થઈ જીવનની અંતિમ ક્ષણો

29 March 2022 12:26 PM GMT
ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજયું

ભરૂચ : લીંક રોડ પર સ્પીડબ્રેકર નહિ બનાવતાં સ્થાનિકોએ કર્યો ચકકાજામ

2 Feb 2020 10:21 AM GMT
ભરૂચ શહેરનાલીંક રોડ પર ટેન્કરની ટકકરે બે વિદ્યાર્થીઓના મોત બાદ પણ સ્પીડ બ્રેકર નહિબનાવવામાં આવતાં વિફરેલા સ્થાનિક રહીશોએ ચકકાજામ કરી નાંખ્યો હતો.ભરૂચ...

વલસાડમાં PTના લેક્ચર માટે મેદાનમાં જતી ધો.૧૧ની વિદ્યાર્થિનીનું મોત

22 Jun 2018 11:18 AM GMT
સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવતા વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુવલસાડમાં સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવતા મોત નિપજ્યુ છે. સ્કૂલમાં...