જાપાનમાં સુખોઈ ઉડાવશે ભારતીય મહિલા ફાઇટર,બનશે રેકોર્ડ !
ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે.
ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે.
ભારતીય વાયુસેનાના ચાર સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર-III વિદેશી આકાશમાં તાકાત બતાવવા ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં ઉતર્યા…