સુરત : હીરાના કારખાનામાંથી રૂ. 48.86 લાખના હીરાની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ…
આશિષ ડાયમંડ ફેક્ટરી માંથી રૂ. 48.86 લાખની કિંમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી
આશિષ ડાયમંડ ફેક્ટરી માંથી રૂ. 48.86 લાખની કિંમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી
બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી.