દક્ષિણ ગુજરાત : રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ,સુરત, વલસાડ, તાપીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જનજીવન ઠપ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ વલસાડ અને નવસારીમાં જળબંબાકાર મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…
