સુરત : કીમની તપોવન શાળામાં ધો-12માં 50% હાજરી સાથે ઓફલાઇન શિક્ષણ કાર્યનો પ્રારંભ
રાજ્યભરમાં ધો-12માં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ, કીમ તપોવન શાળામાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા.
રાજ્યભરમાં ધો-12માં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ, કીમ તપોવન શાળામાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા.
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના બે કાબૂ થઈ રહ્યો છે ત્યારે સરકારનો આદેશ ન હોવા છતા કીમ સહિતના વિસ્તારોમાં…