Featured સુરત: લોકડાઉનના કારણે વેપાર રોજગાર ન મળતા શિક્ષિત યુવાનોએ આપ્યો લૂંટના ગુનાને અંજામ Jul 10, 2021 1 min read કડોદરામાં જ્વેલરી શોપમાં થયેલ લૂંટનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ.