🔴 Breaking
પરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોપરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>Sutrapada</span>

ગીર સોમનાથ : સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી..!

Sep 2, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી વેઠવાનો…

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

Jul 15, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.…

ગીર સોમનાથ: સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ,સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત

Sep 15, 2023 1 min read

સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત…

ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર

Aug 29, 2023 1 min read

જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો

વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પ્રોજેક્ટનું ગીર સોમનાથના સુત્રાપાડા-લોઢવાની શાળામાં લોકાર્પણ…

Mar 25, 2023 1 min read

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે નીલકંઠ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પાણી પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Aug 10, 2022 1 min read

ગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટિક સિંહ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળે છે

ગીર સોમનાથ : સુત્રાપાડાની પરિણીતાનો વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ, વન વિભાગમાં ખળભળાટ

Jul 31, 2022 1 min read

વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા…

ગીર સોમનાથ : સુત્રાપાડા-કોડીનારમાં વરસાદની પગલે રસ્તાઓ ધોવાયા, ઠેર ઠેર ખાડાઓ પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી..!

Jul 16, 2022 1 min read

ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન…

ગીર સોમનાથ: કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ,ખેડૂતોના પાકને નુકશાનના એંધાણ

Jul 10, 2022 1 min read

અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા, 16 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરો નદીમાં ફેરવાયા

ગીર સોમનાથ: સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકાર

Jul 6, 2022 1 min read

ગીર સોમનાથ જીલ્લા સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું…