ભાવનગર : લાભપાંચમના શુભ મુહૂર્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું, કપાસ-મગફળીની આવક સાથે હરાજીના શ્રી ગણેશ
તળાજા યાર્ડમાં લાભપાંચમથી નવા વર્ષના વેપારનો વિધિવત પ્રારંભ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો-વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો મીઠાઈ ખવડાવીને કપાસ અને…
