🔴 Breaking
ભરૂચ: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 12માં શરદોત્સવની ઉજવણી, સમાજના સભ્યો ઉત્સાહભેર જોડાયાભાવનગર : મહાનગરપાલિકાએ રચ્યો નવો ઇતિહાસ, ભારત સરકારે એનાયત કર્યો ‘બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ’ માટે નેશનલ એવોર્ડ!સુરત : દાંપત્ય જીવનને મજબૂત કરવાનો અનોખો પ્રયાસ,ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો ‘એક દુજે કે લિયે’ કાર્યક્રમસુરત લાજપોર જેલના 32 વર્ષીય કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોતસુરત સિવિલ કેમ્પસમાં સનસનાટી,MBBSના વિદ્યાર્થીએ વારાફરતી 21 ઊંઘની ગોળીઓ ગટગટાવી!સુરતના પલસાણામાં કાળજું કંપાવનારી દુર્ઘટના,નિર્માણધીન મંદિરમાં 18 વર્ષીય યુવકની આંખમાં આરપાર ખૂંપ્યો લોખંડનો સળિયોઅંકલેશ્વર:  શરદ પૂર્ણિમાએ બાબા શ્યામ અને શ્રી બાલાજીના ભવ્ય કીર્તનનું આયોજન કરાયુસુરેન્દ્રનગરના ચોટીલામાં PGVCL નો હેલ્પર 70 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો ભરૂચ: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 12માં શરદોત્સવની ઉજવણી, સમાજના સભ્યો ઉત્સાહભેર જોડાયાભાવનગર : મહાનગરપાલિકાએ રચ્યો નવો ઇતિહાસ, ભારત સરકારે એનાયત કર્યો ‘બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ’ માટે નેશનલ એવોર્ડ!સુરત : દાંપત્ય જીવનને મજબૂત કરવાનો અનોખો પ્રયાસ,ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો ‘એક દુજે કે લિયે’ કાર્યક્રમસુરત લાજપોર જેલના 32 વર્ષીય કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોતસુરત સિવિલ કેમ્પસમાં સનસનાટી,MBBSના વિદ્યાર્થીએ વારાફરતી 21 ઊંઘની ગોળીઓ ગટગટાવી!સુરતના પલસાણામાં કાળજું કંપાવનારી દુર્ઘટના,નિર્માણધીન મંદિરમાં 18 વર્ષીય યુવકની આંખમાં આરપાર ખૂંપ્યો લોખંડનો સળિયોઅંકલેશ્વર:  શરદ પૂર્ણિમાએ બાબા શ્યામ અને શ્રી બાલાજીના ભવ્ય કીર્તનનું આયોજન કરાયુસુરેન્દ્રનગરના ચોટીલામાં PGVCL નો હેલ્પર 70 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો 

Tag: <span>Theft</span>

અંકલેશ્વર: ધોળા દિવસે એક સાથે ચાર મકાનોમાં તસ્કરો ત્રાટકયા,લાખોના માલમત્તાની ચોરીની આશંકા

Feb 17, 2024 1 min read

ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી…

વડોદરા : માંડવી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

Feb 5, 2024 1 min read

માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ…

અંકલેશ્વર: GIDCમા આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા,જુઓ CCTV

Feb 5, 2024 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની…

જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે તસ્કરને રાજકોટથઇ ઝડપી પાડ્યો

Jan 31, 2024 1 min read

જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો

અંકલેશ્વર : જુના દીવા રોડ પર મહાવીર નગરના બંધ મકાન તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રોકડ રકમની ચોરી…

Jan 28, 2024 1 min read

અંકલેશ્વર પંથકમાં ભરશિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને…

ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

Jan 27, 2024 1 min read

લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી…

અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ

Jan 25, 2024 1 min read

અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની…

ભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો…

Jan 6, 2024 1 min read

જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા…

વલસાડ : વાપીમાં પાન-મસાલાના સપ્લાયર પાસેથી રૂ. 60 હજારની ગુપ્ત ચોરી, ઘટના CCTVમાં કેદ

Dec 14, 2023 1 min read

વાપીમાં પાન-મસાલાના સપ્લાયરની નજર ચૂકવી રૂ. 60 હજારની ચોરી કરનાર અજાણ્યા યુવકો CCTV કેમેરામાં કેદ થયા હતા.

સુરેન્દ્રનગર : લીંબડીના ખારાવાસ વિસ્તારનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

Dec 14, 2023 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.