🔴 Breaking
ભરૂચ: રેલવે ગોદી રોડ પર ગટરમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ શરૂસુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિતઅંકલેશ્વર : સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચનભરૂચ: આમોદના તેલોદ ગામે જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરાયુભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજયભરૂચ: રેલવે ગોદી રોડ પર ગટરમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ શરૂસુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિતઅંકલેશ્વર : સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચનભરૂચ: આમોદના તેલોદ ગામે જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરાયુભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજય

Tag: <span>Theft</span>

અંકલેશ્વર: દાગીના ચમકાવી આપવાના બહાને ગઠિયાઓ મહિલાનું સોનાનું મંગળસૂત્ર પડાવી ફરાર

Apr 4, 2024 1 min read

માં રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા…

અંકલેશ્વર: સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયેલ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા,રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી

Apr 3, 2024 1 min read

નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ…

ભરૂચ : પેપર મૂકી નીચેથી વસ્તુની ઉઠાંતરી કરી લેતા યુવકના સીસીટીવી વાયરલ

Mar 30, 2024 1 min read

ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા…

વડોદરા : માંજલપુર વિસ્તારમાં ચોરીની અશંકાએ વૃદ્ધ પર હુમલો, વિડીયો થયો વાયરલ

Mar 30, 2024 1 min read

વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો…

અંકલેશ્વર : પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂ. 1.45 લાખથી વધુના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…

Mar 29, 2024 1 min read

પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ…

અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…

Mar 22, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

ભરૂચ : લગ્નપ્રસંગે બહારગામ ગયેલા ઘોળીકુઈ-ગોલવાડમાં રહેતા પરિવાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને

Feb 21, 2024 1 min read

ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

અંકલેશ્વર : સારંગપુરની આત્મીય રેસીડેન્સીનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, અંદાજે રૂ. 2.50 લાખના મત્તાની ચોરી

Feb 20, 2024 1 min read

સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે…

પાટણ : ઘરફોડ-વાહન ચોરી કરતી ટોળકીના 7 શખ્સો ઝડપાયા, રૂ. 3.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Feb 20, 2024 1 min read

પાટણ LCB પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને રૂ. 3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે…