🔴 Breaking
પરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોપરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>TrafficJam</span>

ભરૂચ: મહંમદપુરાથી ઢાલ સુધીના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની, તંત્ર દ્વારા મુકાયા સ્પ્રિંગ પોસ્ટ

Dec 12, 2025 1 min read

ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ…

અંકલેશ્વર: દિવાળીના તહેવારો પૂર્વે NH 48 પર ભારે ટ્રાફિકજામ, વતન જતા અનેક વાહનચાલકો અટવાયા

Oct 15, 2025 1 min read

દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો…

અંકલેશ્વર : નેશનલ હાઇવે 48 પર અંદાજીત 5 કિમી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,માલ વાહક સહિતના વાહનચાલકો અટવાયા

Jul 30, 2025 1 min read

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન…

અંકલેશ્વર: કોસમડી નજીક ભરાતા હાટ બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,તંત્રની સુચનાનું પાલન ક્યારે ?

Mar 30, 2025 1 min read

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના…

પ્રયાગરાજ મહાકુંભમાં તરફ જતા રસ્તા પર મહાજામ, અયોધ્યા,કાશીમાં શાળાઓ બંધ

Feb 11, 2025 1 min read

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક…

માઘી પૂર્ણિમા પહેલા પ્રશાસનનો મોટો નિર્ણય, મહાકુંભ મેળા વિસ્તાર અને પ્રયાગરાજમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ

Feb 11, 2025 1 min read

બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત…

હવે, ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી પર છાશવારે સર્જાતા ટ્રાફિક જામથી અનેક વાહનચાલકોને હાલાકી..!

Feb 1, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને…

ભરૂચ: પિકઅવર્સમાં શહેરમાં ચક્કાજામની પરિસ્થિતિ,રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત

Nov 14, 2024 1 min read

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા…

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, 10 કિમી સુધી ટ્રાફિકજામ

Jul 7, 2023 1 min read

આજે સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનરનાં ટાયર અચાનક જ નીકળી…

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર સતત બીજા દિવસે પણ ચક્કાજામના દ્રશ્યો, માર્ગની બિસ્માર હાલત જવાબદાર !

Jul 2, 2022 1 min read

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ પુન: માથું ચકાયું છે.