🔴 Breaking
જામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્તપાટણ : વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ, 15થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા.ભાવનગર ‘લઠ્ઠાકાંડ’ : રાજ્ય-પરપ્રાંતોમાં પોલીસના સતત દરોડા દરમ્યાન વધુ 6 આરોપીઓની ધરપકડ કરાય.જામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્તપાટણ : વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ, 15થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા.ભાવનગર ‘લઠ્ઠાકાંડ’ : રાજ્ય-પરપ્રાંતોમાં પોલીસના સતત દરોડા દરમ્યાન વધુ 6 આરોપીઓની ધરપકડ કરાય.

Tag: <span>VadodaraNews</span>

વડોદરા : વિશ્વામિત્રી અને તળાવોને પ્રદૂષિત કરવા કોર્પોરેશનની ભૂમિકા, 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી – નાળામાં નિકાલ

May 31, 2022 1 min read

22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા…

વડોદરા : રણોલી નજીક IPCL બ્રિજની હાલત અત્યંત બિસ્માર, તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં રોષ…

May 30, 2022 1 min read

કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે. જેના કારણે અહીથી પસાર થતા લોકોના જીવ જોખમમાં…

વડોદરા : હસ્તકલાને જીવંત રાખવા માંજલપુરના સખીમંડળની પહેલ, શરૂ કર્યો “કૉન્સેપ્ટ ક્રાફ્ટ” પ્રોજેક્ટ…

May 20, 2022 1 min read

કલા અને સંસ્કૃતિના વારસાની મહેકને ફેલાવવા શરૂ થયેલો પ્રયાસ આજે વિદેશીઓને પણ ખૂબ આકર્ષી રહ્યો છે.

વડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી દિવ્યાંગ મહિલા કોર્પોરેશન પહોંચી

May 17, 2022 1 min read

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે

વડોદરા : સ્માર્ટ સિટીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગાયનું શિંગડું વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી…

May 12, 2022 1 min read

વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માતોના પગલે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને પણ…

વડોદરા: MSUમાં અભ્યાસ કરતા મૂળ બિહારના વિદ્યાર્થીનો વતનમાં ફાંસો લગાવી આપઘાત, મિત્રોમાં ઘેરા શોકની લાગણી

May 11, 2022 1 min read

આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો આનંદ શર્મા નામનો વિદ્યાર્થી ચાર દિવસ અગાઉ તેના વતન બિહાર ખાતે પોતાના ઘરે ગયો…

વડોદરા: શાપૅશૂટર અનિલ એન્થોનીને હોટલમાંથી ભગાડવામાં વધુ ત્રણ સાગરીત પોલીસ પકડમાં

May 9, 2022 1 min read

એન્થોનીને છોટાઉદેપુરની સબજેલમાંથી વડોદરાની હોસ્પિટલમાં લવાયા બાદ એક્સ પીએસઆઇ જેપી ડામોર તેને કારમાં સયાજીગંજની પૂજા હોટલમાં લઇ ગયા…

વડોદરા: રેસકોર્સ MGVCLમાં પૂર્વ દિવ્યાંગ કર્મચારીનો નગ્ન અવસ્થામાં વિરોધ,કંપનીએ વેતન અટકાવી નોકરીમાંથી છૂટા કર્યાના આક્ષેપ

May 4, 2022 1 min read

હેમંત ગાંધીએ જણાવ્યું હતું કે, મારો કોઈ વાંક ગુનો ન હતો. છતાં પણ મારો પગાર અટકાવી દેવામાં આવ્યો…

વડોદરા: કરજણના માંગલેજ ગામ વાહન ચાલકને આંતરી રૂ. 26 હજારની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ

Apr 21, 2022 1 min read

ફરીયાદી સાથે ઝપાઝપી કરી રૂપિયા ૨૬,૨૫૦ના માલમત્તાની લુટ કરી ફરાર થઈ ગયા હતા. કરજણ પોલીસે બનાવ સંદર્ભે ગુનો…

વડોદરા: ટેન્કરોનાં સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ ચોરતી ત્રિપુટી ઝડપાઈ,વાંચો કઈ રીતે ચોરીના ગુનાને અપાતો હતો અંજામ

Apr 17, 2022 1 min read

એક કાર ચાલકે આવીને સિલ તોડી પેટ્રોલ ડીઝલ કાઢી કારબામાં ભરતા હતા એ સમયે જ પીસીબીની ટીમે દરોડો…