🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>Valmiki Samaj</span>

ભરૂચ : દર્શના વાઘેલાને મંત્રી મંડળમાં સ્થાન મળતા વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી કરાય ઉજવણી

Oct 18, 2025 1 min read

અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી…

ભરૂચ: સમસ્ત ગુજરાત વાલ્મિકી સમાજ દ્વારા આમોદમાં અધિકાર યાત્રા યોજાય, સફાઈકર્મીઓને અન્યાયાના આક્ષેપ

Aug 19, 2025 1 min read

ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું…

ભરૂચ: વાલ્મિકી સમાજ દ્વારા છડી મહોત્સવ નિમિત્તે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો

Aug 16, 2025 1 min read

વાલ્મિકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...…

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Jul 2, 2025 1 min read

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે…

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Jun 13, 2025 1 min read

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર…

ભરૂચ:વાલ્મિકી સમાજ દ્વારા  20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સમાજની ટીમો ઉત્સાહભેર લીધો ભાગ

Apr 28, 2025 1 min read

વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક…

રાજ્યમાં વાલ્મીકિ સમાજ પર વધી રહેલા અત્યાચારના બનાવો, ભરૂચ જિલ્લા વાલ્મીકિ સમાજ દ્વારા વિરોધ…

Jul 24, 2023 1 min read

સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય સ્થળે વાલ્મીકિ સમાજના લોકો પર થયેલ અત્યાચારના મુદ્દે ભરૂચ જિલ્લા વાલ્મીકિ સમાજ દ્વારા…

અમદાવાદ: ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા વાલ્મીકી સમાજ દ્વારા સાબરમતી નદીને ૧૨૫ મીટરની સાડી અર્પણ કરાય

Jan 6, 2023 1 min read

ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા…

ભરૂચ : પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે વાલ્મિકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય…

Mar 6, 2022 1 min read

લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું…

અમરેલી : વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓએ પાલિકા કાચેરીએ ઢોલ-નગારા વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો

Oct 29, 2021 1 min read

બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનના પુત્રના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી કરી ન દેતા વાલ્મિકી સમાજમાં રોષ