🔴 Breaking
સુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોતસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત

Tag: <span>Valsad Police</span>

વલસાડ : વાપીના છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ-14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ, અસામાજિક તત્વોમાં ફફડાટ

Nov 25, 2025 1 min read

વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોને ડુંગરા પોલીસે ઝડપી પાડતા…

વલસાડ :  સગીર દીકરીની સારવારના બહાને શિયળ લૂંટતો ઢોંગી ભુવો,પોલીસે દુષ્કર્મીની  કરી ધરપકડ

Oct 12, 2025 1 min read

વલસાડ જિલ્લાના કપરાડાના આશલોણા ગામમાં દેવળના ભુવાએ સગીરાની બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર…

વલસાડ : માર્ગ પર ફસાયેલી કારની મદદે આવેલા યુવકોને પોલીસે માર માર્યો, નિર્દોષોની અટકાયત થતાં ગ્રામજનોમાં રોષ…

Oct 10, 2025 1 min read

ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂડ…

વલસાડ : નવરાત્રિ દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન, વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું…

Sep 23, 2025 1 min read

ખેલૈયાઓ ઘરે સુરક્ષિત પહોંચે ત્યાં સુધી વલસાડ પોલીસ રસ્તા પર સતત નજર રાખી રહી છે તિથલ દરિયા કિનારે, ઝાડી…

વલસાડ :  પારડીના એક યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યુડ વિડિયો જોવાની લાલચ ભારે પડી, રૂ.1 લાખમાં લૂંટાયો

Aug 26, 2025 1 min read

યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યુડ વિડિયો જોવાની લાલચ ભારે પડી છે.અને લૂંટવાનો વારો આવ્યો છે.જોકે પોલીસે યુવકને…

વલસાડ : લિવ ઈન રિલેશનશિપનો આવ્યો કરૂણ અંજામ,મહિલાને મોતને ઘાટ ઉતારનાર પુરુષ મિત્રની ધરપકડ કરતી પોલીસ

Aug 19, 2025 1 min read

જમવાનું બનાવવાની બાબતમાં પુરુષ મિત્રએ જાહેરમાં મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં…

વલસાડ : પારનેરા ડુંગર પર 4 મંદિરોમાં તસ્કરોનો હાથફેરો, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી…

Aug 12, 2025 1 min read

તસ્કરોની તમામ કરતૂત મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા હાલ તો CCTV ફૂટેજના આધારે રૂરલ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત…

વલસાડ : પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ 112 આરોપીઓની કરી ધરપકડ

Aug 4, 2025 1 min read

દેશભરના વિવિધ રાજ્યોમાં વલસાડ જિલ્લા પોલીસની 20 થી વધુ ટીમોએ પડાવ નાખ્યો હતો.આ અંતર્ગત 112 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને…

વલસાડ : વાપી GIDC વિસ્તારમાંથી 6 કિલો ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી…

Jul 22, 2025 1 min read

પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, રોકડ 1235 રૂપિયા મળી કુલ 91,625 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ બન્ને શખ્સ…

વલસાડ : વાપી GIDC વિસ્તારમાં દેશી પિસ્તોલ સાથે ફરતા શખ્સની SOG પોલીસે ધરપકડ કરી…

Jul 19, 2025 1 min read

વલસાડ SOG પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે વાપી GIDC વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી હથિયાર સાથે ફરતા ઈસમને…