પાટણ : વરાણા ગામે 15 દિવાસીય ભાતીગળ લોકમેળાનો રાધનપુર-ચાણસ્માના ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો…
સમી તાલુકાના વરાણા ગામે આવેલ ઐતિહાસિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસીય ભાતીગળ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું…