સુરત : વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસના દરોડા, માલિક-મેનેજર સહિત 20 લલના ઝડપાય
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે.