વલસાડ : 12 ગામોમાં ફરશે ફરતું પશુ દવાખાનું, 1962 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવાયું…
મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિઃશુલ્ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવે છે.
મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિઃશુલ્ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવે છે.
રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.