🔴 Breaking
ભરૂચ: ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ઉજવણી,હિંગળાજ માતાની કરાય આરાધનાસુરત : સરથાણાની સંત દેવીદાસ સોસાયટી નજીક ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકોએ મોરચો માંડ્યો.ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના ભીડભંજન મહાદેવ મંદિરે 12 કલાકના ભજનનું આયોજન, કલાકારોએ બોલાવી રમઝટજામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાભરૂચ: ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ઉજવણી,હિંગળાજ માતાની કરાય આરાધનાસુરત : સરથાણાની સંત દેવીદાસ સોસાયટી નજીક ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકોએ મોરચો માંડ્યો.ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના ભીડભંજન મહાદેવ મંદિરે 12 કલાકના ભજનનું આયોજન, કલાકારોએ બોલાવી રમઝટજામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા

Tag: <span>Villages</span>

જુનાગઢ : ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણાં

Jul 19, 2024 1 min read

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં…

નર્મદા : રાજપીપળાના લાછરસ ગામ ધોધમાર વરસાદના પગલે બેટમાં ફેરવાયું

Jul 15, 2024 1 min read

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી  વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ…

ભરૂચ: નેત્રંગ પંથકમાં 4 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાયા

Jul 15, 2024 1 min read

ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાત,…

દેશની સુરક્ષા: ભારતીય સેના પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા ગામોમાં બનાવી રહી છે ડિફેન્સ વોલ

Apr 28, 2024 1 min read

પાકિસ્તાનની મડવોલ (માટીની દીવાલ)ના જવાબમાં ભારતીય સેના હવે સરહદ સાથે જોડાયેલાં ગામોમાં ડિફેન્સ વોલ બનાવી રહી છે.

ભરૂચ : મહિલા સશક્તિકરણ અંતર્ગત વાસ્મો દ્વારા 3 ગામની પાણી સમિતિની મહિલાઓને ચેક વિતરણ કરાયા

Mar 16, 2024 1 min read

ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50…

ભરૂચ : જમીન સંપાદન મામલે 28 ગામના ખેડૂતોએ PM મોદીને લખ્યા 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ

Dec 2, 2023 1 min read

બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને…

અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી…

Nov 12, 2023 1 min read

4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો…

સુરત : 108 ગામોની માટી એકત્રિત કરી ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાય…

Oct 21, 2023 1 min read

અમૃત કળશ યાત્રા મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ઠેર ઠેર ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન…

ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી

Oct 18, 2023 1 min read

નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું…

અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની સરાહનીય કામગીરી, પૂરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

Sep 24, 2023 1 min read

અંકલેશ્વર તાલુકાના પૂર અસરગ્રસ્ત જુના બોરભાઠા ગામમાં 17 સપ્ટેમ્બરથી પૂરના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઈ ગઈ હતી