અંકલેશ્વર : વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,દર્દીઓમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશર, આંખની તપાસ કરાય
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું લાયન્સ ક્લબ…
