અમરેલી : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો…
દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.