અમદાવાદ : મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે કરી શસ્ત્રોની પુજા, દશેરાના પર્વની અનોખી પરંપરા
નવરાત્રી નો અંતિમ દિવસ એટલે માતાજીની આરાધના કરવાનો અંતિમ દિવસ છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના વધામણા…
નવરાત્રી નો અંતિમ દિવસ એટલે માતાજીની આરાધના કરવાનો અંતિમ દિવસ છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના વધામણા…
મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે.