WTCની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી…
WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે.