પવિત્ર માનવામાં આવતા તુલસીજીને ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ જળ, જાણો સંપૂર્ણ માહિતી….
તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહેલી છે. એટલા માટે તુલસીની નિયમિત પુજા કરવી જોઈએ.
તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહેલી છે. એટલા માટે તુલસીની નિયમિત પુજા કરવી જોઈએ.
તુલસીનું બીજું નામ વૃંદા છે. પૌરાણીક કથા અનુસાર. જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી…