નવસારીના સ્કૂલ વાહનચાલકોએ હવે ફરજિયાત કરવું પડશે RTOના નિયમોનું પાલન.
ગુજરાત,સમાચાર,featured : વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા…
ગુજરાત,સમાચાર,featured : વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા…
ખેરગામ તાલુકામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ખેરગામમાં આવેલ બંધાર ફળિયાના મકાનમાં ટ્રક ઘૂસી જતાં અકસ્માત…
સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી
રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી…
નવસારીના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં પાંજરુ મુક્યાના ગણતરીના કલાકોમાં જ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં આંશિક રાહત…
નવસારી શહેરમાં પીવાના પાણી માટે શહેરમાં મુખ્ય દુધિયા તળાવ અને અન્ય એક તળાવમાંથી શહેરની બે લાખની જનતાને પાણી…
કોંગી ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. જાહેરનામાનો ભંગ થતાં MLA સહિત કુલ 11…
આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું…
સચિવ આલોક પાલે નમક સત્યાગ્રહ સ્મારક અને સૈફી વિલાની પણ મુલાકત લીધી હતી અને લોકોને આવા ઐતિહાસિક સ્મારકની…