ભરૂચ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમજીવીઓ રાખતા માલિકો અને કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત,તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ
ભરૂચ જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી બહારના મજૂરો અને કામદારોને રોજગારી આપતા માલિકો, એજન્ટો, દલાલો તથા…
