ગુજરાત સાબરકાંઠા:વડાલી શહેરમાં કપિરાજે બાળક સહિત બે લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત Apr 11, 2022 1 min read બાળકના હાથના ભાગે કપિરાજે બચકું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.