મલેશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ થતાં 10 લોકોના મોત, પ્લેન એરપોર્ટને બદલે હાઈવે પર થયું લેન્ડ.....
એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો.