CHSL પરીક્ષાની સૂચના ટૂંક સમયમાં, 12 પાસ માટે કેન્દ્રીય વિભાગોમાં હજારો નોકરીઓ
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10 + 2) પરીક્ષા 2022ની સૂચના સુધારેલા સમયપત્રક અનુસાર, મંગળવારે, 6 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાની છે. જોકે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સૂચના ગમે ત્યારે જારી થઈ શકે છે.
/connect-gujarat/media/post_banners/3e050203214e6f102376b3df1a5562342a941c3b5411a9c9e53b33ce4ecd3b3d.webp)
/connect-gujarat/media/post_banners/1e6fc1621301cb8d7b209061dd3fa9cf2ba3f13a39c73bad8c98acba71a475c5.webp)