ગુજરાતપંચમહાલ: દાહોદ હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત,4 મુસાફરોના મોત,17 લોકો ઘાયલ પંચમહાલના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 21 Nov 2023 13:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn