દેશજમ્મુ કાશ્મીર : રાજૌરીમાં બસ ખાઈમાં ખાબકતા 8 લોકોના મોત, 26 લોકો ઘાયલ... જમ્મુ ડિવિઝનમાં છેલ્લા ચોવીસ કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરી જિલ્લામાં થયેલા આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. By Connect Gujarat 15 Sep 2022 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn