મનોરંજનસિનેજગતમાં સામે આવ્યા દૂ:ખદ સમાચાર, ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'ના લાઈબ્રેરિયન એક્ટર અખિલ મિશ્રાનું નિધન…. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી શોકિંગ ખબર સામે આવી રહી છે. ફિલ્મ '3 Idiots'માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયુ છે. By Connect Gujarat 21 Sep 2023 14:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn