2029 સુધીમાં ભારતમાં 5G વપરાશકર્તાઓની સંખ્યા 84 કરોડ થશે..
દેશમાં 5G યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. એરિક્સન મોબિલિટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2029 સુધીમાં ભારતમાં 5G સબસ્ક્રિપ્શનની સંખ્યા 84 કરોડ સુધી પહોંચી શકે છે.