દેશઉત્તરાખંડ : નૈનીતાલમાં સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 7 લોકોના મોત, 24 ઘાયલ…. ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે રાત્રે એક સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે By Connect Gujarat 09 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn