Connect Gujarat

You Searched For "Pathan"

પઠાણ ફિલ્મ પછી જવાનમાં જોવા મળ્યો શાહરુખ ખાનનો બોલ્ડ લુક, 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં થશે રીલીઝ

10 July 2023 9:45 AM GMT
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બાદ લોકોમાં હવે જવાન ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે. શાહરુખ ખાનની મચઅવેટેડ ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ આજે લોન્ચ કરવામાં આવ્યું છે....

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 25 દિવસમાં પણ કરી મોટી કમાણી

19 Feb 2023 11:17 AM GMT
શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ તેના ચોથા સપ્તાહમાં પણ જોરદાર ચાલી રહી છે.

'ઝૂમે જો પઠાણ' સોંગ પર માઈનસ તાપમાનમાં જર્મનીના લોકોએ કર્યો ડાન્સ, વિડિયો જોઈ SRKએ આપી આવી પ્રતિક્રિયા..!

7 Feb 2023 11:02 AM GMT
આ દિવસોમાં સિનેમા એટલે માત્ર અને માત્ર શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' છે. જબરદસ્ત કમાણી કરવાની સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે

હવે રોકી ભાઈને ટક્કર આપવા પઠાણની એન્ટ્રી, જાણો 12માં દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી..!

6 Feb 2023 5:56 AM GMT
લાંબા સમયથી, વિવિધ ભાષાઓમાં ફિલ્મો બોક્સ ઓફિસ પર લોકોનું મનોરંજન કરી રહી છે.

'પઠાણ'નું બોક્સ ઓફિસ પર રાજ, જાણો અન્ય ફિલ્મોની કમાણી..!

1 Feb 2023 6:45 AM GMT
આ દિવસોમાં શાહરૂખ ખાનની 'પઠાણ' બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે

શાહરૂખખાનની “પઠાણે” આખી દુનિયામાં કર્યો કમાલ, બિઝનેસ 400 કરોડને પાર

29 Jan 2023 7:46 AM GMT
પઠાણનો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વર્લ્ડવાઈડ 440 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ...

કાશ્મીરમાં પણ 'પઠાણ'ની સુનામીએ તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, થિયેટરની બહાર લાગ્યા હાઉસફુલના બોર્ડ, 2 દિવસમાં કરી આટલી કમાણી.!

27 Jan 2023 4:51 AM GMT
'પઠાણ' સાથે ચાર વર્ષ બાદ મોટા પડદા પર શાહરૂખ ખાનની વાપસી રંગ લાવી રહી છે. શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે

પઠાણે ઇતિહાસ રચ્યો, ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની, આટલા કરોડની કરી કમાણી ..!

26 Jan 2023 4:03 AM GMT
પઠાણ આવી ગયા... અને એવું આવ્યું કે બોક્સ ઓફિસ પર ગભરાટ મચી ગયો. પઠાણનો હેંગઓવર લોકોને બોલવા મજબૂર કરી રહ્યો છે.

ઈન્દોરમાં પઠાણનો વિરોધ : નહીં ચાલી શક્યો પઠાણનો પહેલો શો, બજરંગ દળના કાર્યકરો લાકડીઓ લઈને પહોંચ્યા.!

25 Jan 2023 6:58 AM GMT
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ રિલીઝના પહેલા જ દિવસે વિરોધનો સામનો કરી રહી છે.

પઠાણ વિશ્વભરમાં 7 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ, પહેલા દિવસે 5 લાખથી વધુ ટિકિટ વેચાઈ

25 Jan 2023 6:20 AM GMT
ઘણા વિવાદો બાદ પઠાણ ફિલ્મ આખરે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ચાર વર્ષની રાહ પૂરી થઈ છે અને શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે .

'પઠાણ'એ તોડ્યો 'બાહુબલી 2'નો એડવાન્સ ટિકિટ બુકિંગનો રેકોર્ડ, હવે ઓપનિંગ પર નજર.!

23 Jan 2023 7:55 AM GMT
અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ દેશમાં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોની એડવાન્સ બુકિંગ દરમિયાન ટિકિટ વેચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

આવતીકાલે મેગા-સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર થશે રિલીઝ

9 Jan 2023 4:57 PM GMT
હિન્દી સિનેમાના મેગા-સુપરસ્ટાર શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં, નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી...