પાકિસ્તાન સરકાર આતંકીઓના ભરોષે! ખાણોની સુરક્ષા માટે આતંકી સંગઠનોને ચૂકવે છે પૈસા !
પાકિસ્તાન ભલે પોતાના દેશમાં પ્રોજેક્ટ ચલાવવા માટે ચીનને સુરક્ષા આપવાના મોટાં મોટાં વચનો આપી રહ્યું હોય પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ છે. પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યની સરકાર તેના ખાણઉદ્યોગને સુરક્ષા આપવા સક્ષમ નથી
/connect-gujarat/media/media_files/86oapNLDMWbWfAacL5Ij.jpg)
/connect-gujarat/media/media_files/fNSvVLIjF0tGUeyayz49.jpg)