ફિલ્મસ્ટાર ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ચાહકોનો માન્યો ભાર
બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.