પ્રભાસની ફિલ્મમાં આલિયા ભટ્ટની એન્ટ્રી! એવો રોલ ભજવશે જે પહેલા ક્યારેય ભજવ્યો નથી.
પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિગ બજેટ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તે કઈ ભૂમિકા ભજવશે તે અંગે પણ અપડેટ આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/04/24/NOffBeeT2gp9hr0ZZ1ps.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/19/RhIht5L9E7j3cUrn10Yw.jpg)