મનોરંજનભોલા એડવાન્સ બુકિંગ કલેક્શન: રિલીઝના એક અઠવાડિયા પહેલા જ ભોલાએ કરી બમ્પર કમાણી..! 'દ્રશ્યમ 2'ની સફળતા બાદ હવે અજય દેવગન ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. તેની ફિલ્મ 'ભોલા' 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. By Connect Gujarat 22 Mar 2023 16:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn