ફેશનશું તમે પણ વિટામીન Eની કેપ્સ્યુલ ચહેરા પર લગાવો છો? તો લગાવતા પહેલા આ અચૂકથી વાંચી લેજો વિટામિન E લગાવવાથી એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ થઈ શકે છે. આનાથી તમારા ચહેરા પર વધુ પડતો સોજો, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. By Connect Gujarat 24 Apr 2023 13:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn