ઓસ્ટ્રેલિયા સાથેના કરારથી 10 લાખ લોકોને નોકરી મળી શકે છે, એમ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે આપી હતી યોજનાઓ વિશે જાણકારી..
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ અને વેપાર કરારથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરને પ્રોત્સાહન મળશે.