વડોદરાવડોદરા : સ્માર્ટ સિટીમાં પાણીનો કકળાટ,આજવા રોડની સોસાયટીના રહીશોએ કોર્પોરેશન કચેરીએ માટલાં ફોડયા વડોદરા શહેરના આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. By Connect Gujarat 06 Jul 2022 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn