મનોરંજન“ jolly LLB 3” માં અમૃતા રાવનું મોટા પડદે આગમન jolly LLB 3 ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં હાથ ધરાયું ત્યારે અમૃતા પણ તે શિડયૂલમાં સામેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અમૃતા છેલ્લે ૨૦૧૯માં 'ઠાકરે' ફિલ્મમાં દેખાઈ હતી. By Connect Gujarat 10 Jun 2024 13:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn