ભરૂચભરૂચ : એબીસી ચોકડીથી જંબુસર બાયપાસ ફલાયઓવર સુધી એલિવેટેડ કોરીડોર બનશે અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી જંબુસર ફલાયઓવરના શેરપુરા ગામ તરફના છેડાથી એબીસી ચોકડી સુધી એલિવેટેડ કોરીડોર બનાવવામાં આવશે. By Connect Gujarat 22 Jan 2022 18:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn