ગુજરાતઅમદાવાદ નવા 3 ફોજદારી કાયદા અંગે સાણંદ પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવનાર છે By Connect Gujarat 01 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn