મનોરંજનઅમીષા પટેલ ગણશે જેલના સળિયા, રાંચિ કોર્ટે જાહેર કર્યું વોરંટ જાણો સમગ્ર મામલો કેસની આગામી સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. વાત એવી હતી કે અમીષાએ તેની દેશી મેજિક ફિલ્મમાં પૈસા રોકવા માટે અજય કુમાર સિંહને આમંત્રણ આપ્યું હતું. By Connect Gujarat 07 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn