આમિર ખાન પહેલા આ રેકોર્ડ કોઈ બનાવી ન શક્યું..!, શાહરૂખ-સલમાન પણ રહી ગયા પાછળ
આમિર ખાન પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. 90ના દાયકાથી શાનદાર ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરનાર આમિરની ફિલ્મોનો ક્રેઝ ચાહકોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એક અભિનેતા તરીકે આમિર ખાનના નામે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ છે
/connect-gujarat/media/media_files/2025/08/02/kt-amir-2025-08-02-11-48-47.jpg)
/connect-gujarat/media/media_files/39f10IBhf9mdzyBocnLB.jpg)
/connect-gujarat/media/post_banners/b8ed9a7a2d0e6b81b22ee4f909fb199ef47d62fa59f6cdee58a5139b10b8441a.webp)