આમળામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવો
વાળને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર રાખવામાં આમળાને ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે, વાળનો ગ્રોથ વધે છે અને વાળની ચમક અને મજબૂતાઈમાં પણ આમળાનું સેવન અનેક રીતે કરી શકાય છે.