ગુજરાત ખેડા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું પશુ પાલકો માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થયું... છેલ્લા ૩ વર્ષમાં ખેડા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 66,058 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે, By Connect Gujarat Desk 20 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn