ભરૂચઅંકલેશ્વર : 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને સજા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામના વણઝારા વાસમાં 2 વર્ષ પૂર્વે બાળક પર ડમ્પર ચઢાવી દેનાર ચાલકને કોર્ટ દ્વારા સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 27 Jun 2024 15:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn