પાઈલટ ફ્લાઈટ લેટની જાહેરાત કરી રહ્યો હતો એ દરમિયાન પેસેન્જરે તેના પર કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ..!
ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ વિલંબની પ્રક્રિયા ચાલુ રહે છે. આ દરમિયાન દિલ્હીમાં પ્લેન ટેકઓફ કરવામાં મોડું થવા પર એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે ફ્લાઈટના કેપ્ટન પર હુમલો કર્યો.
/connect-gujarat/media/post_banners/d84d622c6ebb350b7ee9ae91911161f7c9f3f8b6ee59027bb910601d40cde2ca.webp)
/connect-gujarat/media/post_banners/e34b6362220dade9006255dbe3e7c31c0df1c4cb5cf745198dfe543d0c87d3d7.webp)